જયારે કોઈ મૌન થઇ જાય છે તો
વાત એ નથી હોતી કે,
એમને કશું જ કહેવું નથી હોતું,
પરંતુ,
એ મન માં જ બધું સમાવી જાય છે...

-Anurag Basu

Gujarati Microfiction by Anurag Basu : 111914195

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now