ઘણી વખત પરિસ્થિતિ ને અનુકૂળ બનાવવાના અથાગ પ્રયત્નો પછી પણ જો અનુકૂળ ન બને,
તો થોડા સમય માટે પ્રયત્ન છોડી દેવો,
આપ મેળે જ સરળ રસ્તો નિકળી જાશે...

-Alpa Nirmal

Gujarati Motivational by Alpa Nirmal : 111914215

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now