તમને પામવા ની ચાહ છે

દિલની બસ એક આ જ આહ છે

મારા માટે તો દુનિયાની દરેક જગ્યા તમારા સુધી જવાની રાહ છે

- Parutesh Parmar

Gujarati Shayri by Hitesh Parmar : 111915257

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now