ધાર્યા કરતા વહેલી થઇ ગઈ,
જાત સદંતર મેલી થઇ ગઈ.

મેં હસવાનું શીખી લીધું,
દુનિયાને મુશ્કેલી થઇ ગઈ.

Gujarati Good Morning by Mukesh Dhama Gadhavi : 111915730

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now