જીવનમાં દરેક વસ્તુનું માપન હોય છે,સિવાય લાગણીઓ.

લાગણીઓના માપ વિજ્ઞાન શોધી શક્યું નથી,કારણકે લાગણીઓ એ દિલમાંથી વહેતો પવિત્ર અહેસાસ છે.

-Bhanuben Prajapati

Gujarati Whatsapp-Status by Bhanuben Prajapati : 111915961

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now