આવડ્યું નહીં રમતાં લાગણીની ચાલ,
ને કહી દીધું બેધડક સૌને જે મનમાં હતું!!!
કોઈ સમજી શક્યું તો કોઈ છોડી ગયું!
ક્યાં પરવા છે છોડનારની?
હોત જો સંગાથ સાચો,
સમજી મારી લાગણીઓ સ્વીકારી હોત પરિસ્થિતિ મુજબ મને!!!

-Tr. Mrs. Snehal Jani

Gujarati Poem by Tr Mrs Snehal Rajan Jani : 111916713

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now