મનથી મન મળે તો દિલમાં પ્રેમની અસર થયી જાય.

દિલથી દિલ મળે તો એકબીજાની વાત વંચાઈ જાય.

લાગણી થી લાગણી મળે તો ચહેરો ખીલી જાય.

હેતથી હેત મળે તો એકબીજામાં સમાઈ જવાય.

વાતથી વાત સમજાઈ જાય તો એકબીજા ને પૂરા સમજી શકાય.

-Bhanuben Prajapati

Gujarati Poem by Bhanuben Prajapati : 111917105

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now