મેં તો બારી માં થી જોયું હતું ક્યારેક,
બસ
એટલું જ આકાશ મેં તો,
મારુ જાણ્યું હતું...🤔
બહાર થોડુંક ડોકીયું કર્યું ત્યારે ખબર પડી કે,
મારી આકાંક્ષાઓ નું આકાશ તો
ઘણું મોટું છે....😇

-Anurag Basu

Gujarati Microfiction by Anurag Basu : 111917603

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now