હેતની ભીની ભોંયમાં
વ્હાલનુ બી વાવ્યું 'તુ
સ્નેહનું સિંચન કર્યું તો
પ્રેમ કેવો પાંગળી ઊઠ્યો ?

-Kalidas Patel

Gujarati Poem by Kalidas Patel : 111917920

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now