તમે નાનાં હતાં ને મોટાં કેમ થયાં?
ઉંમર સાવ નાની છતાં મોટાં કેમ થયાં?
પુસ્તક વાચનનો બઉ શોખ મને વાંચતાં થયાં !
કથા શ્રવણ કરતાં કથા કરતાં થયાં ત્યાં લોકોએ મોટાં ગણ્યાં.
- वात्सल्य

Gujarati Book-Review by वात्सल्य : 111919422

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now