કોઈ કહે માવઠું કોઈ કહે કમોસમે આભ ફાટ્યું !
હું તો કહું છું:ક્યા પાપીએ ગુજરાતને રોવડાવ્યું?
દર ત્રીજે દિવસ વાદળ બંધાય અને વિખરાય !
પ્રજા કશુંય બોલી ના શકે અને મનમાં ખીજાય.
- वात्सल्य

Gujarati Sorry by वात्सल्य : 111920498

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now