જોઈને તને, દિલમાં ઉઠે છે
લાગણીઓના ફુવારા

ગજબની હોય છે તારી અદા
મુખ પર સ્મિત હોય છે સદા 😀

#ShayriByPriten

Gujarati Shayri by Priten K Shah : 111927950

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now