ઓનલાઇન બંને હતા,પણ પહેલ કોણ કરે એની રાહ જોવાઇ રહી હતી...
ઠેસ બંને ને પહોંચી હતી પણ
સોરી "
પહેલાં કોણ કહે એની રાહ જોવાઇ રહી હતી ...એક નાનકડો શબ્દ જ ,
'સોરી" ..
પણ... એ છતાં,
અહમ કોણ પહેલા છોડે, એની રાહ જોવાઇ રહી હતી...સંબંધ મહત્વ નો હતો કે અહમ , એવી એક કશ્મકશ પણ બંને ના મન માં ચાલી રહી હતી...
એક એવી "જીદ" બંને ની, એક સંબંધ પર ભારી પડી રહી હતી..
- Anurag Basu