🙏🙏જે કાન્હા એ વિપરીત પરિસ્થિતિમાં પણ શાંત રહીને માર્ગ શોધવાનું માર્ગદર્શન આપ્યું છે.

મુશ્કેલીઓ સામે લડવાની શક્તિ અને શૌર્ય પ્રદાન કર્યું છે.

દુનિયા ને જીવન જીવવાનું સાચું જ્ઞાન યુદ્ધ મેદાન પર રહીને ભગવદગીતા સ્વરૂપે આપ્યું છે.

તેં શ્રી કૃષ્ણ જન્માષ્ટમી નાં પાવન પર્વની સર્વને હાર્દિક શુભકામના.

- Parmar Mayur

Gujarati Good Morning by Parmar Mayur : 111947940
Parmar Mayur 2 years ago

જય શ્રી કૃષ્ણ 🙏🙏

jighnasa solanki 2 years ago

આપને પણ કૃષ્ણ જન્મોત્સવની હાર્દિક શુભકામનાઓ 🙏🙏

Parmar Mayur 2 years ago

Happy janmashtami 🙏🙏

Dhara K Bhalsod 2 years ago

Happy Janmashtami 🙏🙏🙏

Parmar Mayur 2 years ago

જન્માષ્ટમી ની ખુબ ખુબ શુભેચ્છાઓ તમને પણ જય શ્રી કૃષ્ણ.

Parmar Mayur 2 years ago

તમને પણ શ્રી કૃષ્ણ જન્મ ની હાર્દિક શુભકામનાઓ.જય શ્રી કૃષ્ણ.

SWATI BHATT 2 years ago

જન્માષ્ટમીની હાર્દિક શુભકામના 🙏

Shefali 2 years ago

જન્માષ્ટમીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ 🙏🏼

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now