એક રાત એ ચાલી નિકળ્યા વાત અધૂરી રાખી,
અનોખી એ વાત સાંભળવા મેં રાત રોકી રાખી...
તારલાઓ વિસ્મિત થયા આ પ્રિત નોખી દેખી,
વિચારી રહ્યા ક્યારે થશે વાત આંખોમાં આંખ નાખી...?

Gujarati Shayri by Kamlesh : 111948389
Kamlesh 2 years ago

ધન્યવાદ રિંકલજી...!!!

Kamlesh 2 years ago

વાહ!!! ખરેખર....!!!

Niya 2 years ago

ના જાણે એવી કેટલીય રાતો હશે અધુરી , ને જોડે રહેવાની આશ સાથે થતી હશે પુરી …

Kamlesh 2 years ago

વાહ!!! ખરેખર તારલા ન જાણે એ હાલાત... સોનલજી...

Kamlesh 2 years ago

વાહ...!!! અદ્વિતીય રચના વ્હાલા...!!!

Kamlesh 2 years ago

ધન્યવાદ વ્હાલા...!!!

Kamlesh 2 years ago

ધન્યવાદ ભાઇ...!!!

Kamlesh 2 years ago

ધન્યવાદ પ્રદિપભાઇ...

Kamlesh 2 years ago

ધન્યવાદ ફાલ્ગુનીજી..!!!

Kamlesh 2 years ago

ધન્યવાદ દર્શિતાજી...!!!

Kamlesh 2 years ago

ધન્યવાદ ઘનશ્યામ ભાઇ....!!!

Kamlesh 2 years ago

ધન્યવાદ શેફાલીજી...!!!

Sonalpatadia darpan 2 years ago

વાહ...અનોખીપ્રીતની અનોખીવાત,તારલાઓને શું ખબર તેની હાલાત.

jagrut Patel pij 2 years ago

અજાણી એક રાત અધૂરી એની વાત, આશાઓ જેને સાથ રોકી એ રાખે રાત... અનોખી એની વાત પ્રિતની જેને આશ, પ્રિતની એક વાત વીતે નહીં એ રાત.. નયનને નિહાળી વિચારે જોને રાત, રાતને રોકી રાખી માંગે છે કોઈ હાથ... સુણી લે એક વાર આતમ નો અવાજ, વિતાવ એક રાત થશે નહીં સવાર... હાથમાં હાથ રાખી "મન"ને આવી પાંખ, ઉડીને આકાશ જાવું રોકાઈ જાને રાત ...

Shefali 2 years ago

મસ્ત.. 👌🏼👌🏼👌🏼

Kamlesh 2 years ago

ધન્યવાદ સ્વાતીજી...!!!

SWATI BHATT 2 years ago

વાહ..વાહ..અદ્ભૂત 👌👌👌👌

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now