સમજાવું હું શબ્દો થકી,
કે
સમજાવું આ લાગણી થકી
તું સમજે એવા કોઈ મને એધાંણ તો લાગતા નથી
ચાલ, છોડ ને હું જ સમજી લઉં છું
મારા હ્ર્દય થકી ...
_❤ લાગણી ના સરનામે
- Megha Kothari

Gujarati Shayri by Megha Kothari : 111949679

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now