મારા ખિસ્સા માં કુદરતનો ઉપહાર,
એક એક ખિસા માં અનોખી છે આશ,
સૂરજના કિરણો અને ચાંદની ભરી રાત,
નથી એમા પ્રખર તડકા કેરું જરીકે નામ
કે નથી એમા જરાય અમાસ કેરું નામ.
ભરતી અને ઓટથી ભરી જીવન કેરી નાવ,
કર્મના હલેસા થી જીવન નો થશે ઉદ્ધાર.

Gujarati Poem by Trupti Bhatt : 111951946
Parmar Mayur 2 years ago

જીવન પ્રત્યેનો અભિગમ ખુબ જ સરસ વર્ણન ✍️✍️

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now