શરદપૂનમની અજવાળી રાત
આભેથી અજવાળા રેલાય
રૂપેરી વસ્ત્રોથી સજીધજી
નિશા દુલ્હન બની શરમાય…
-કામિની

Gujarati Poem by Kamini Shah : 111954549

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now