સલાહ - આપવી ગમે
પણ
સાંભળવી ના ગમે.

મારી તમને એક જ સલાહ છે કે
વણમાંગી સલાહ ના આપવી 😀😀

સલાહ પાત્ર અને પરિસ્થિતિ પ્રમાણે આપવી જોઈએ.

#ThoughtByPriten

Gujarati Motivational by Priten K Shah : 111955751

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now