“લગની કો લગાડે છે ઉરોની રસએકતા
પશુ આ માનવી આ એ કાંઈ ભેદ ન પ્રેમને
દિનો કૈં આનન્દે રસભર ગયા આમ વહેતા
સદા રહેતાં ધૂને મધુર સ્વરની આમ દિલ આ
પ્રભાતે કોઈ એ પથિક ગઢ પાસે અટકતો
ઘડી સુણી વીણા નિજ પથ જતો આશિષ દઈ”
🙏🏻
- Umakant

Gujarati Poem by Umakant : 111959130

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now