કેટલાય સપના લઈને ચાલતો હું,
રાતોની કેટલીય ઊંઘ હરામ કરી છે,
આંખ મીચી નથી મે એક પળ માટે
પણ પળ મળતા આંખ મીચાઈ ગઈ છે...

- ભૂપેન પટેલ અજ્ઞાત

Gujarati Whatsapp-Status by ભૂપેન પટેલ અજ્ઞાત : 111959417

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now