🙏🙏જે "ઝાકળ બિંદુએ" ઉનાળામાં છોડનાં પાનને તાજગી સાથે પોષણ આપ્યું છે.

શિયાળામાં થોડી ઠંડી પડવાથી 'છોડ' ઝાકળ બિંદુને દૂર 'હડસેલી' દેતો નથી.🦚🦚


- Parmar Mayur

Gujarati Good Morning by Parmar Mayur : 111959456
Parmar Mayur 2 years ago

હોંઠ મસ્ત લાગે છે 😊

Vicky 2 years ago

અદભુત 👌✍️

Mrs Farida Desar foram 2 years ago

શું છે આ ઝાકળ, છે ફૂલ ના આંસુ ઓ નું પાણી.. ફુલ કરે છે હવે, ફોરમ ની ઉઘરાણી.... શુભ સવાર... 🌹

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now