બિન્દાસ રહો શેનું ગમ છે
જીંદગી માં ટેન્સન કોને કમ છે
સારું યા ખરાબ ફક્ત એક ભ્રમ છે
જીંદગી નું નામ જ કભી ખુશી કભી ગમ છે.
💛🧡❤️

Gujarati Whatsapp-Status by Dipika : 111961028
Vicky 2 years ago

વાહ્ વાહ્ વાહ્... જીંદગી થૉડી મીઠી તો થોડી નમકીન છે... મળી જાય ગમતું તો ગુલઝાર છે જીંદગી... બાકી ન મળે ગમતું તો... વિરાન છે જીંદગી... 👌✍️

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now