હરીયાળી જોઈ બગલો મનમાં રાજી થાય, પાપી જીવ ભક્ષણ ચારો ચરે, અને હંસ હોવાનો દેખાવ કરે, પોતાની નીયતી છોડે નહીં , આમ બગલો હંસ થઈ જાય?
કર્મ થી મહાન બનાય છે, માટે કર્મ તું એવા કર કે બગલાને પણ તારી ઉપમા લેવી પડે કે મુજથી હંસ મહાન છે.

- Hemant pandya

Gujarati Motivational by Hemant pandya : 111961392

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now