ચાલ દોસ્ત ભીની થયેલી ચીકણી માટી ની
સુવાસ લઇ આવીએ,
બાળપણ મા બનાવેલા એ માટીના ઘર ની
"એક મુલાકાત ”લઇ આવીએ..
- Dhara K Bhalsod

Gujarati Blog by Dhara K Bhalsod : 111962690
Vicky 2 years ago

મને ઍક એવી સાંજ જોઈએ... જ્યાં શબ્દો ને વિરામ હોય... દરિયાની હેલી હોય... અને કિનારે ચાર પગલાં ની છાપ હોય.. વાહ્ વાહ્ વાહ્ 👌✍️

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now