ધારી લેવાથી મૃગજળ ખરેખર જળ થઈ જતું હોત,
જળ માટે ભટકતું મૃગ ભટકીને મૃત્યુ પામ્યું ના હોત.

ધારણાઓ થી દરેક ઇરછાઓ ફળીભૂત થઈ જતી હોત,
તો યાર પુર્ણ કરવા કોઈ કર્મ કે ઈશ્વરને યાદ કરતું ના હોત.

- Parmar Mayur

Gujarati Motivational by Parmar Mayur : 111964221

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now