🙏🙏જીંદગીની "વ્યસ્તતા" વચ્ચે પણ સમય થોડો 'ખુદ માટે ખુદ કાઢવો' જરૂરી હોય છે.

દરરોજ 'ઊગતો તપતો સુરજ' પણ ક્યારેક વાદળોનાં સહારે ઉગ્રતા શાંત કરી શાંત થતોં હોય છે.🦚 🦚

- Parmar Mayur

Gujarati Good Morning by Parmar Mayur : 111964259

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now