Falguni Dost 2 years ago

વાહ ભાઈ 👌🏻👌🏻

Parmar Mayur 2 years ago

દુનિયાના દરબારમાં દોસ્ત નિર્દોષતાથી શેષ રહેલ ક્ષણોને ખુમારી સાથે જીવવાની છે. વૈકુંઠમાં સત્ય સાથે વિજય રહેલો, ઈશ્વરે દુનિયાના દરબારમાં નિર્દોષતા સાબિત કરવાની છે.

Falguni Dost 2 years ago

વાહ.. જોરદાર.. ભલે ખોટી ગણતિરહી દુનિયાની દરબારમાં દોસ્ત! જીત નિશ્ચિત છે કૃષ્ણ દરબારમાં.

Kamini Shah 2 years ago

એકદમ સાચું

Parmar Mayur 2 years ago

અમે ખુદ ખોટા હતા અને ખુદે ખોટાં કહ્યા, મનની અદાલતમાં અમે સાચાં સાબિત થયાં.

Vicky 2 years ago

Very deep 👌✍️

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now