Falguni Dost 2 years ago

વાહ વાહ..❤️ દોસ્ત! સાવ સામાન્ય આ નશો હે ને! ચા ને ચાહ રાખે તરોતાજા હે ને!

Falguni Dost 2 years ago

વાહ 👌🏻👍🏻👍🏻 તારી એ આશ ને ચાલ આજે જ શક્ય કરીએ દોસ્ત! ચાહ અને ચાની લિજ્જત સાથે માણીએ.

Sejal Raval 2 years ago

સંગાથ આપણોય કેવો ગજબ છે હે ને! ચા અને ચાહ બેય આપણા પસંદની હે ને!!!

Shefali 2 years ago

મસ્ત.. એક એક ઘૂંટડે ઉતારવી છે મારે, તારી ચાહ ને ચા, બસ, ફૂલગુલાબી ઠંડીમાં એક મુલાકાત શક્ય થઈ જાય.

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now