આકાશ સાથે પતંગની
આજ મિલન કરાવીયે,

ચલ આજે એ જ ગલીઓના
ધાબે ફરી મલીયે,

જયાં ના કોઈ ફીકર હતી
બસ એક ખુલા આકાશ નીચે ...

પતંગ સાથે તારી મારી ડોર હતી.
પકડી હતી સાથે ફીરકી ને
ચઢી હતી આકાશ
માં પતંગ,

ખુલ્લા આકાશમાં ઉડપા હતા
જીવનના હરેક રંગ,

ચઢયો હતો માંજો આજ દોરીને
પેચ લડપો હતો તારી સંગ,

ના કોઈ દર્દ હતું બસ હતી
ખુશીની લહેર...,

ફરી જીવી લઈએ એ જ
આકાશમાં બની સંગ આપણે
પતંગ અને ડોર....!!!
shital ⚘️
હેપી ઉતરાયણ

Gujarati Shayri by Shital : 111965648
Rushil Dodiya 2 years ago

मेरी पतंग हो बेफिकर उड़ रही है मां डोर कोई लुटे नहीं बीच से काटे ना

Shital 2 years ago

Thanks Happy uttrayan 🙏🏻

Vicky 2 years ago

વાહ્...👌✍️ હેપ્પી ઉત્તરાયણ 🪁🪁

Shital 2 years ago

હેપી ઉતરાયણ

Shital 2 years ago

વાહ આભાર

Shital 2 years ago

હેપી ઉતરાયણ

man patel 2 years ago

Happy Makar Sankranti

ધબકાર... 2 years ago

વાહ... ફરીથી એજ આનંદનો, તહેવાર આવ્યો, આ વર્ષનો પહેલો ઉમંગ ઉત્સાહ આવ્યો. તું હું મળ્યા હતા એ વેળાની યાદો બનવા, થઈ અલગ અલગ રંગનો શણગાર આવ્યો. હાથમાં રાખી હાથ બેઠા હતા અગાશી પર, જોતાં હતાં સ્વપ્ન, પળનો હિસાબ આવ્યો. દાયકાઓ વીતી ગયા તોય રહ્યો એ રંગીન, ફરીથી હર્ષ ઉલ્લાસમાં ડૂબાડવા એ આવ્યો.

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now