અથડામણો આપણા રોજિંદા જીવનનો ભાગ બની ગયેલ છે, પરંતુ તેમાંથી છૂટકારો કઇ રીતે મેળવવો? જો આપણે અથડામણ થવાના કારણો જાણીએ તો, આપણે તેના પ્રત્યે જાગૃત બની શકીએ અને અથડામણ પણ ટાળી શકીએ. અથડામણ થવાના અસંખ્ય કારણો હોય છે, તેમાંના અમુક કારણો સમજવા અહીં ક્લિક કરો: https://dbf.adalaj.org/mYEfZy3

#AvoidClashes #conflictresolution #conflictfree #lifelessons #conflict #DadaBhagwanFoundation

Gujarati Whatsapp-Status by Dada Bhagwan : 111965896

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now