Sonalpatadia darpan 2 years ago

એકાંત એટલે સ્વને પામવાની સાધના.

Shefali 2 years ago

Mast મયુર

Narendra Parmar 2 years ago

ઓકે દીદી

Parmar Mayur 2 years ago

હું અને એકાંત હતાં બસ 'હું ને ઓગાળીને સ્વ નું અસ્તિત્વ સર્જાયું, કાયા સાથે આત્માની સમજ અને સાયુજ્ય થી જે રીતે બોધિ જ્ઞાન સર્જાયું.

Shefali 2 years ago

મેં મારો વિચાર લખ્યો છે કે મને ગમે છે એકાંત.. me time ની વાત છે.. જેમ તમે ભીડમાં આખો વખત જીવી ના શકો એમ એકાંતમાં પણ ના જ જીવી શકો સ્વાભાવિક વાત છે.. આભાર

Narendra Parmar 2 years ago

આમ જીંદગી ક્યારેય ન જાય બાકી તો બોલવાના પૈસા થોડા થાય છે.. 👍👌👌👌

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now