લગ્ન જીવનનો લાડવો.
માણી લેતાં આવડે તો એક મજા છે,
નહિતર કાળા પાણીની છે સજા.
ક્યારેક કડવા કારેલાંને ક્યારેક મીઠો શીરો,
ક્યારેક કાચના ટુકડા ને ક્યારેક કોહીનૂર હીરો
ક્યારેક મીઠી જલેબી ને ક્યારેક ખાટાં ઢોકળા,
ક્યારેક દિવસો સારાં જાય ને ક્યારેક રમણ-ભ્રમણ,
કોઇક દિવસ છે મજૂરીનો તો કોઇક
દિવસ છે રવિવારના રોજા.
ક્યારેક શબ પર ફુલ ચઢે તો ક્યારેક છૂટે ગોળી,
ક્યારેક લાગે રણચંડી તો ક્યારેક લાગે ભોળી,
“ લેટ ગો” ની માસ્ટર કી એ છે પ્રસન્નતાની
(સુખી કુટુંબ) ની ધજા
આવો જ છે આ લાડવો છતાં ઝંખે છે બધી પ્રજા.
સૌજન્ય:WhatsApp
😆
- Umakant