વારંવાર આપણો "મૂળ ઓફ" થવાનું મોટામાં મોટું
જો કોઈ કારણ હોય, તો એ કારણ એકજ એ છે કે,
આપણે "સપનાઓ" જોઈએ છીએ,
હવે આનાથી બચવાનો જો કોઈ ઉપાય હોય, તો એનો ઉપાય એકજ છે કે, આપણે જ્યારે ને ત્યારે, "નાના નાના" સપનાઓ જોવાનું બંધ કરી દેવું જોઈએ, ને "એક એવાં સપનાની પાછળ પડી જવું જોઈએ" કે જે "સપનામાં" આપણા જીવનનાં "બધાં સપનાઓ પૂરા કરવાની તાકાત હોય"
- Shailesh Joshi
સમજાય એને વંદન, ને ના સમજાય એને વિનંતી