દિકરી વ્હાલનો દરિયો કહેવાય છે,
પણ એ તો સાસરાની સાંકળે બંધાય છે.
જન્મદાતાને રડતા મૂકીને જાય છે,
એના દિલના ઘા ક્યાં કદીયે રુઝાય છે.
ભાઈ તરછોડે જો માતા પિતાને,
મજબૂરી ની બેડીએ બંધાયેલી, એ
મનોમન પોતાને ધિક્કારતી જાય છે.

- Mir

Gujarati Blog by Mir : 111967844

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now