આજે રોઝ ડે નિમિત્તે ....

આ ગુલાબની પાંખડીઓ જેવા .....
તારા ને મારા ... સબંધો ના પડ......
દોસ્તી, પ્રેમ અને લાગણીઓ ના થર .....
રહે સદા ... અમર .. અજર ....
સુકાઈને પણ મળી આવે .....
પુસ્તકોના .. દરેક પાના પર .....

હેપ્પી Rose Day🌹🌹🌹🌹

Gujarati Microfiction by G.... : 111968077

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now