વસંતના અભરખા નથી
હવે
પાનખરમાં પણ ગરિમાથી
ઓપીએ
ડાળીએથી ખરેલાં પર્ણોની
ઓથે
લીલીછમ લાગણીઓ
સીંચીએ…
-કામિની

Gujarati Poem by Kamini Shah : 111969018

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now