આજે મારી પ્રથમ નવલકથા "સોલમેટ્સ" પૂર્ણ થઈ છે. આપ સૌએ એને આવકારી અને તમારા અમૂલ્ય પ્રતિભાવો આપ્યા એ બદલ હું આપ સૌનો હ્રદયપૂર્વક આભાર માનું છું.

આ નવલકથાએ મને એક "લેખક" નો બેજ આપ્યો છે તથા એ સિવાય આપ સૌનો પ્રેમ અને આવકાર પણ!!

તેમ છતાંપણ જો તમે "સોલમેટ્સ" ના વાંચી હોય તો વાંચો અને પ્રતિભાવો જણાવજો.

https://www.matrubharti.com/novels/49403/soulmates-by-n-a

આભાર
પ્રિયંકા ❤️

Gujarati Story by Priyanka : 111970986

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now