🎈🎈🎈🎈🎈🎈🎈🎈🎈🎈🎈🎈🎈🎈🎈🎈🎈❤️🧡💛💚💙💜🤎🤍💚💜♥️❤️💚💜💙💜❤️


મોબાઈલથી Happy Holi કહેવા માટે ઘણા છે.

પણ ........
એક ચપટી કલર કોઈ આવીને લગાવી જાય ,
એવા લોકો દિવસે દિવસે વિલુપ્ત થતા જાય છે.

હું આજે પણ બાળપણમાં લગાવેલા એ કલરને યાદ કરીને વિચારું છું ,
કે એમાં એવું ક્યુ કેમિકલ હતું કે ,
આટલા વર્ષો પછી પણ એનો કલર ઝાંખો પડતો નથી ?

લાગણીથી લગાવેલ કલરના લીસોટા
આત્મા સુધી પહોંચતા હોય છે.

નાનપણમાં કલર લગાવવાવાળા કહેતા કે ,
ડરવાની જરૂર નથી આ તો કાચો કલર છે .

એ કાચા કલરની અનુભૂતિ વારંવાર કહે છે કે ,
આનાથી પાક્કો કલર દુનિયામાં બન્યો જ નથી.

આપ સર્વેને હોળી તેમજ ધુળેટીની હાર્દિક શુભકામના .

🎈🎈🎈🎈🎈🎈🎈🎈🎈🎈🎈🎈🎈🎈🎈🎈🎈💜💜💜💜💜💜💜💜💜💜💜💜💜💜💜💜💜

Gujarati Blog by Ghanshyam Patel : 111971597
Mrs Farida Desar foram 2 years ago

હા, ખરેખર લાગણી ઓ કલર ફુલ હોય છે ભાઈ...

Sonalpatadia darpan 2 years ago

અરે ના ના sorry ના કહો ફક્ત જાણ કરી..મને તો ગમ્યું.

Ghanshyam Patel 2 years ago

ચોક્કસ આપની જ છે તમારી મંજૂરી વગર લખવા બદલ Sorry.🙏

Sonalpatadia darpan 2 years ago

લાગણીથી લાગેલા રંગના લીસોટા આત્મા સુધી પહોંચતા હોય છે.. આ લાઇન તો મારી લખેલી છે.. Happy Holi bhai.

Hetu P 2 years ago

વાહ એકદમ સાચી વાત છે આ

Shefali 2 years ago

વાહ.. સાચું.. happy holi 💐

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now