આતો જળ સમાન છે જેવું પાત્ર તેવો આકાર દેખાય, બાકી ન તેને કોઈ રંગ રૂપ ગંધ સ્વાદ આકાર
સતનો પ્રકાસ પડે તો સપ્ત રંગ દેખાય, બાકી એતો નીરાકાર નીરગુણ આદી અનાદી શુધ્ધ સત છે.. જીવ આત્મા..શો..હમ, શીવો..હમ, શીવ શીવા એક હૈ અલગ ના તુ ઉન્હેં જાણ..
- Hemant pandya

Gujarati Motivational by Hemant pandya : 111971693

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now