તું દૂર રહી ને પણ પાસ છે,
દિલ માં તારો સતત, અહેસાસ છે...
તમન્નાઓ જિંદગી માં અધૂરી જે રહી,
તું એ પુરી થયેલી આશ છે...
luv u jindagi ❤️
good morning 🌹
- Mrs Farida Desar foram

Gujarati Shayri by Mrs Farida Desar foram : 111972132
Mrs Farida Desar foram 2 years ago

જે પુરી ન થઈ શકી કદી, અધૂરી એ બધી આશ છે... બસ વાતો જ છે બધી પ્રેમ ની દોસ્ત, લાગણી ઓ પણ ખાલી વાત જ વાત છે...

Mrs Farida Desar foram 2 years ago

😊 આભાર દોસ્ત.....

Falguni Dost 2 years ago

તું પાસ છે એ વાત જ ખૂબ ખાસ છે, દોસ્ત! આથી જ જીવનમાં હાશ છે.

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now