મારા આંગણે એક ખુણામાં એક ચકલીના જોડે તેમને મનગમતું રજવાડું રચ્યું છે,
 તણખલાની ફોજ લીધી ને એક સાથીનો મળ્યો સહકાર!બસ ચકલીએ દાંપત્યજીવન શરૂ કરી દીધું છે.
એક ચોખાના દાણા ની ખીચડી સાથે મળીને ખાવાની ભાવના મનમાં ભરી લીધી છે.
જો આવશે તોફાન તો પણ માળામાં અંત સુધી સાથ દેવાની ગાંઠ બાંધી દીધી છે.
🐧World  sparrow day 🐧
 - Parmar Mayur