સરળ બનવું "અઘરું" છે
પણ હા, એ જીવનને સરળ બનાવે છે, અને
અઘરા બનવું "સરળ" છે
પરંતુ હા,
એ બાકીનું જીવન અઘરું બનાવી દે છે.

- Shailesh Joshi

Gujarati Quotes by Shailesh Joshi : 111972255

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now