યાદ કરતી કાન તુજને
વાત કરતી હું તુજને,
જોઈ રામ નામની સંસ્થા ને
લાગ્યું તું આવ્યો કાન સામે!
જય શ્રી કૃષ્ણ " પુષ્પ"



- Thakor Pushpaben Sorabji

Gujarati Whatsapp-Status by Thakor Pushpaben Sorabji : 111972288

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now