🙏🙏જીવનમાં પરસ્પર સંબંધો સ્નેહ અને સંવેદના નો શ્વાસોશ્વાસ માંગે છે.
જે સંબંધોનાં પાયામાં લાગણીશીલતા નો ભાવ નથી કે રહેતો નથી,
તેવાં સંબંધોનાં ધબકારા ક્યારે બંધ થઈ જાય તેનું કંઈ નક્કી હોતું નથી.🦚🦚

- Parmar Mayur

Gujarati Good Morning by Parmar Mayur : 111972675

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now