જીવનમાં સંઘર્ષ ઉપર સંઘર્ષ
આવે જાય છે, છતાંય
જીંદગી મને ફાવે જાય છે.
લાગે છે કે, આને જ
સાચું જીવન કહેવાય છે,
બાકી તો કેવળ
જીવન વેડફાય છે.

- Shailesh Joshi

Gujarati Quotes by Shailesh Joshi : 111972887

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now