શબ્દોનેય કહેવું પડે નીકળે સમજી વિચારીને!
એનેય આવરણ પહેરાવું પડે, ગમતા બનવા.


- ધબકાર...

Gujarati Whatsapp-Status by ધબકાર... : 111973284
Shefali 2 years ago

હા જ ને..

Sonalpatadia darpan 2 years ago

કેવી અજીબ છે આ દુનિયા, અહીં કોઈના ગમતા માં રહેવું જરૂરી છે, ને સર્જક બની રહેવું જરૂરી છે...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now