કે હે dear,
જ્યારે તું સામે આવે ને મનમાં thoughtsનું climate change થાય છે,
મારા heartની file તો open થતી નથી,
કારણ કે એનો password તને ખબર છે,
તારી eyesનું page ખોલ,
કે જેની website તે હમણાં જ launch કરી છે,
મેં તને તારા dreamમાં આવીને hi કર્યું,
અને તું મને મારા dreamમાં dreamgirl થઈને આવી,
crow's caw સવાર સવારમાં ને,
ફરી પાછો હું મારા bedથી ધડામ દઈને fall down,
- સ્પંદન