તડપતુ, ફડફડાતું , વિચલિત થતું ને
જાણે ગરમ તવા પર શેકાતું હ્ર્દય,
ભઠ્ઠામાં રહેલ લોઢા સમ કઠણ થવાની
પહેલ કરતું રહે છે ......
- ભૂપેન પટેલ અજ્ઞાત

Gujarati Thought by ભૂપેન પટેલ અજ્ઞાત : 111974059
Falguni Dost 2 years ago

વાહ.. હૃદયસ્પર્શી ફરી ફરી તડપતું બળતું હૃદય ખાખ થતું છતાં રાખ ન થતું હૃદય !

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now