શું લખું આજ તારા માટે...,
નથી
આજ શબ્દો મારા તારા માટે...!!

કલમ આજે ફરી મૂંઝાય છે...,
નથી
આજ એક કોરો કાગળ તારા માટે...!!

હતા જે શબ્દો ભીંજાઈ ગયા...,
નથી
રહ્યા આજ એ આંસુ કોરા જે સાર્યા હતા
મેં તારા માટે...!!
shital ⚘️

Gujarati Shayri by Shital : 111974812

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now